¡Sorpréndeme!

રખડતા ઢોર મુદ્દે તંત્ર એકશનમાં| રાજકોટ ખાદામય નગરી બની

2022-08-25 46 Dailymotion

રખડતા ઢોર મુદ્દે AMC એકશનમાં આવ્યું છે. HCની ટકોર બાદ AMC એકશનમાં, અમદાવાદ શહેરમાં 6 ટીમોની ઢોર પકડવાની કામગીરી, ઘાટલોડિયા-ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ખાદામય નગરી બની ગઈ છે. ઠેર ઠેર રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે. કોંગ્રેસ પ્રમુખે મેયરને સવાલો પૂછ્યા હતા.